All government scheme list launched by Gujarat government ગુજરાત સરકાર યોજના
ગુજરાતની તમામ સરકારી યોજનાઓ અહીં ઉપલબ્ધ જુઓ
ગુજરાત સરકારની યોજનાની સૂચિ Gujarat government plan list
ગુજરાત એસજેઇ સામાજિક ન્યાય અને સશક્તિકરણ સરકારી પોર્ટલ અને અન્ય તમામ સરકારી યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા સામાન્ય નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે, દેશ અને રાજ્યમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેનો લાભ ગરીબ પરિવારો, મજૂરો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેડુતો વગેરે માટે છે. માટે ઘણી યોજનાઓ Gujarat SJE Social Justice and Empowerment Government Portal and all other Government schemes have been launched by the Government of Gujarat for ordinary citizens, several schemes are being implemented
in the country and state, which benefit the poor families, laborers, women, students, farmers etc. Many plans for
ગુજરાત હેલ્પલાઈન નંબર | Click Here |
ગુજરાત સરકારનું પોર્ટલ | sje.gujarat.gov.in/ |
તમામ યોજના યાદી ગુજરાત all yojana list Gujarat
- આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
- આર્થિક ઉત્કર્ષ
- કુટીર ઉઘોગો સહિત સ્વરોજગારી માટે નાણાંકીય સહાય
- ૫છાતવર્ગના કલાકારોને કળા કૌશલ્યના સાધનો ખરીદવા નાણકીય સહાય
- તમામ કક્ષાએ વહીવટી તંત્રને સંગીન બનાવવુ
- લેખકો/કવિઓને સાહિત્ય પ્રકાશન માટે નાણાંકીય સહાય
- કાયદા અને તબીબી સ્નાતકોને નાણાંકીય સહાય
- સમાજ શિક્ષણ શિબીરો
- સા.શૈ.પ.વ. માટે ખાસ પ્લાન
- સાત ફેરા સમૂહ લગ્ન માટે નાણાંકીય સહાય
- વિકસતી જાતિના પ્રચારકો
- બીસીકે-
- ઇર્ન્ફોમેશન ટેકનોલોજી
- પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ
- પૂર્વ પરીક્ષા તાલીમ કેન્દ્રો
- પછાતવર્ગના યુવાનોને કોમ્પ્યુટરની તાલીમ
- બીસીકે-૧૦૭: આઇ.એ.એસ. અને આઇ.પી.એસ.ની તાલીમ માટે વૃત્તિકા
- સા.શૈ.પ.વ.ના નાના વ્યવસાયકારોને ધંધાનું સ્થળ/દુકાન ખરીદવા નાણાંકીય સહાય
- બીસીકે–
- મફત તબીબી સહાય
- કુંવરબાઇનું મામેરૂ
- નાલંદા અવોર્ડ
- બીસીકે-
- નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના
- સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના
- ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના) IGNOAPS
- કેદી સહાય યોજના
- રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ
- બેંન્કેબલ યોજના
- રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ, નાણા અને વિકાસ કોર્પોરેશન યોજના
- માનવ ગરીમા યોજના
- તાલીમ યોજના (ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ)
- ડીલરશીપ માટે નાણાંકીય સહાયની યોજના
- રાજ્ય સરકારની દ્રારા સીધા ધિરાણની યોજના
- તાલીમ યોજના
- ટર્મ લોન
- લધુસ્તરીય નાણાં ધિરાણ યોજના (માઈક્રો ફાઈનાન્સ)
- નવી સ્વર્ણિમા યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
- મહિલા સમૃધ્ધિ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
- સ્વયં સક્ષમ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
- માનવ ગરીમા યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
- મુદતી લોન યોજના (અલ્પસંખ્યક) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- માઇક્રો ધિરાણ યોજના (અલ્પસંખ્યક) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- મહિલા સમૃધ્ધિ યોજના (અલ્પસંખ્યક) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- માર્જીન મની લોન યોજના (અલ્પસંખ્યક)
- વેચાણ-પ્રદર્શન મેળાનું આયોજન (અલ્પસંખ્યક)
- મુદતી ધિરાણ (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- માઇક્રો ધિરાણ (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- મહિલા સમૃધ્ધિ યોજના (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- મંદબુધ્ધિના વાલી મંડળ માટે ધિરાણ (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિ. નિ.)
- એન.એસ.કે.એફ.ડી.સી, નવી દિલ્હીની સીધા ધિરાણની યોજના (DF/MCF/MSY)
- સેનેટરી માર્ટ યોજના
- મેન્યુઅલ સ્કેવેન્જસૅના પુનઃસ્થાપન માટે સ્વરોજગાર યોજના (SRMS)
- પૂજય ઠક્કરબાપા સફાઈ કામદાર પુનઃ સ્થાપન યોજના
- ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ધિરાણ/સહાય આપવામાં આવતી હોય એવી સૂચક યોજનાઓ
- ડો. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના
- વ્યકિતગત અકસ્માત વીમા કવચ યોજના
- ન્યુ સ્વર્ણિમા યોજના (ફક્ત મહિલાઓ માટે) (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
- મહિલા સમૃદ્ધિ યોજના(ફક્ત મહિલાઓ માટે) (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
- માઇક્રો ફાઇનાન્સ (સ્વસહાય જૂથ માટેની યોજના)
- મુદતી લોન (ટર્મ લોન)
- સ્વયં સક્ષમ યોજના (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
- વેચાણ માટે પ્રોત્સાહન યોજના
- શિલ્પ સંપદા (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
- કૃષિ સંપદા (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
- લઘુસ્તરીય ધીરાણ યોજના (માઈક્રો ફાઈનાન્સ) (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- મહિલા સમૃધ્ધિ યોજના (લઘુસ્તરીય યોજના) (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- નવી સ્વર્ણિમા યોજના (ફક્ત BPL મહિલાઓ માટે) (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- સ્વયં સક્ષમ યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- મુદતી લોન (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- તાલીમ યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- વેચાણ માટે પ્રોત્સાહન યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- બાળકલ્યાણ
- બાળ સંરક્ષણ ગૃહ
- ચીલ્ડ્રન હોમ્સ/ સ્પેશ્યલ હોમ્સ
- પશ્ચાદ્દવર્તી સેવાઓ
- ઉછેર / દતકની કાર્યવાહી
- બાળ માર્ગદર્શન કેન્દ્રો અને બાળ ગુનેગાર નિવારણ કેન્દ્રો
- રાજ્ય પારિતોષિક (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- પાલક માતા-પિતાની યોજના
- સંકલિત બાળ સુરક્ષા યોજના(ICPS)
- Special Adoption Agency (SAA)
- એચ.આઈ.વી શિષ્યવૃત્તિનો દર
- એચઆઇવી પોઝીટીવ એઇડ્ઝથી ગ્રસ્ત/ અસર ગ્રસ્ત બાળકોને શિષ્યવૃત્તિ આપવાની યોજના
- રાષ્ટ્રીય પારિતોષિક (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- ગુજરાત રાજય બાળ સંરક્ષણ મંડળ
- સ્ટ્રીટ ચિલ્ડ્રન યોજના
- શિશુ ગૃહો
- ઘોડિયાઘર
- અનાથ આશ્રમ
- વિકલાંગ કલ્યાણ યોજના
- વિકલાંગ(દ્રષ્ટિહીન, અલ્પદ્રષ્ટી, શ્રવણમંદ, અસ્થિ વિષયક ખામી, માનસિક ક્ષતિ, માનસિક માદંગી) વ્યકિત માટ
- વિકલાંગ વ્યકિતઓને સાધન સહાય આપવાની યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- વિકલાંગ વિઘાર્થીઓને વિકલાંગ શિષ્યવૃતિ આપવાની યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- વિકલાંગ વ્યકિતને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરવાની યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- આર્થિક સહાયની યોજના (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- ઈન્દિરા ગાંઘી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ(IGNDPS) અને સંત સુરદાસ યોજના (તીવ્ર વિકલાંગતા ધરાવતી વ્ય
- રાષ્ટ્રીય પારિતોષિક (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- Deen Deendayal Disabled Rehabilitation Scheme (Government of India)
- વિકલાંગથી વિકલાંગ અને વિકલાંગથી સામાન્ય વ્યકિતઓને લગ્ન માટે આર્થિક સહાયની યોજના
- મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય આધારિત યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- વિકલાંગ વ્યકિતઓના કુટુંબીજનને વીમા સહાય યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- વિકલાંગ વિઘાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સહાય યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે સહાય આપવાની યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- પોલીયોના દર્દીઓ માટે શસ્ત્રક્રિયા અને તે પછીના કાર્યક્રમની યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- રાજ્ય પારિતોષિક
- વૃધ્ધ કલ્યાણ
- શૈક્ષણિક
- પ્રી. એસ. એસ. સી. શિષ્યવૃત્તિ
- બીસીકે-૭૭: ઘો. ૧ થી ૪ માં ભણતા બક્ષીપંચના વિઘાર્થિઓને શિષ્યવૃત્તિ
- કન્યાઓને પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ
- મેડીકલ અને એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા વિઘાથીઓને ભોજન બીલમાં રાહત
- મેડીકલ અને એન્જીનીયરીંગના સાધનો ખરીદવા નાણાંકીય સહાય
- કુમાર માટે પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ
- છાત્રાલયમાં રહેતા સા. શૈ.પ. વ. ના વિઘાર્થીઓને પોસ્ટ એસ.એસ.સી શિષ્યવૃત્તિ
- લધુમતિઓના વિઘાર્થીઓને પોસ્ટ એસ.એસ.સી શિષ્યવૃત્તિ
- ઉચ્ચત્તર માધ્યમિક ધો. ૧૧ અને ધો. ૧૨ ના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ
- મેરીટ-કમ-મીન્સ શિષ્યવૃત્તિ
- તકનીકી અને વ્યવસાયીક અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ (આઇ.ટી.આઇ. સિવાય)
- કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે નાણાંકીય લોન
- ધો. ૧ થી ૮ માં ભણતા બાળકોને બે જોડ ગણવેશ સહાય
- મેડીકલ અને એન્જીનીયરીંગના વિઘાર્થીઓ માટે બુક બેંક
- ધો. ૧૦ અને ધો. ૧૨ ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમમાં આવનારને વિઘાર્થીઓ માટે ઇનામી યોજનાઓ
- બીસીકે-૯૭: ધો. ૯ માં ભણતી કન્યાઓને સાયકલ
- એમ.ફીલ અને પી. એચ. ડી. ના અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિ
- વિદેશમાં અભ્યાસ અર્થે લોન
- એરહોસ્ટેસ/હોસ્પિટાલીટીની તાલીમ
- મહિલા શિવણવર્ગો
- ધોરણ ૧ થી ૧૦માં ભણતા અ.પ. જાતિના વિદ્યાર્થીઓને પ્રિ. એસ.એસ.સી. શિષ્યવૃત્તિ(૫૦% કે.પુ.યો)
- સેલ્ફ ફાઈનાન્સ3 કોલેજલમાં અભ્યાસ કરતા વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થિઓને સહાય
- ધાર્મિક લઘુમતીના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકારની પ્રિ.મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના (૧૦૦ % કે.પુ.યોજના)
- ધોરણ ૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય
- બીસીકે-૩૫૩ : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિજ્ઞાન પ્રવાહના ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને વિના મૂલ
- ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને IIM, CEFT, NIFT, NLU ની પૂર્વ તૈયારી માટે કોચિંગ
- વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની ટેલેન્ટ પૂલ યોજના
- આઇ.એ.એસ. અને આઇ.પી.એસ.ની તાલીમ માટે વૃત્તિકા
- બીસીકે-૧૦૭: આઇ.એ.એસ. અને આઇ.પી.એસ.ની તાલીમ માટે વૃત્તિકા (સ્ટાઇપેન્ડ માટેની યોજના)
- પ્રિ. એસ. એસ. સી. શિષ્યવૃત્તિ (વિચરતી વિમુક્ત)
- શૈક્ષણિક લોન યોજના
- શૈક્ષણિક લોન યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
- ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના (અલ્પસંખ્યક) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- માન્ય સંસ્થાઓ ધ્વારા વ્યવસાયલક્ષી તાલીમ (અલ્પસંખ્યક)
- શૈક્ષણિક ધિરાણ (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- માન્ય સંસ્થા ધ્વારા વ્યવસાયિક તાલીમ (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિ. નિ.
- શૈક્ષણિક લોન યોજના (ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ)
- શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા યોજના)(ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
- તાલીમ યોજના (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
- શૈક્ષણિક લોન યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
The post ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી તમામ સરકારી યોજનાઓની સૂચિ appeared first on Latest Sarkari Yojana 2020 News & List - AlllGovtYojana.com.
from WordPress https://ift.tt/36PUdUV
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें